હોમINR / BRL • કરન્સી
add
INR / BRL
અગાઉનો બંધ ભાવ
0.068
બજારના સમાચાર
ભારતીય રૂપિયા વિશે
ભારતીય રૂપિયોએ ભારતનું રાષ્ટ્રીય ચલણ છે. જેનું નિયમન ભારતીય રિઝર્વ બેંક કરે છે. આધુનીક રૂપીયાને ૧૦૦ પૈસામાં વિભાજીત કરવામાં આવ્યો છે. ચલણની દૃષ્ટીએ જોઇએ તો ૧, ૨, ૫, ૧૦ રૂપિયાનાં સિક્કાઓ છે. અને ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટો ચલણમાં છે. રૂપિયાનું નવું ચિહ્ન દેવનાગરી લિપીના र અને લેટીન Rનું સંયોજન કરીને બનાવવામાં આવ્યું છે. જે હવે આંતર્રાષ્ટ્રીય બજારોમાં ભારતીય ચલણનું પ્રતિનીધીત્વ કરે છે. Wikipediaબ્રાઝિલીયન રિઆલ વિશે
The Brazilian real is the official currency of Brazil. It is subdivided into 100 centavos. The Central Bank of Brazil is the central bank and the issuing authority. The real replaced the cruzeiro real in 1994.
As of April 2019, the real was the twentieth most traded currency. Wikipedia