હોમINR / TRY • કરન્સી
add
INR / TRY
અગાઉનો બંધ ભાવ
0.41
બજારના સમાચાર
ભારતીય રૂપિયા વિશે
ભારતીય રૂપિયોએ ભારતનું રાષ્ટ્રીય ચલણ છે. જેનું નિયમન ભારતીય રિઝર્વ બેંક કરે છે. આધુનીક રૂપીયાને ૧૦૦ પૈસામાં વિભાજીત કરવામાં આવ્યો છે. ચલણની દૃષ્ટીએ જોઇએ તો ૧, ૨, ૫, ૧૦ રૂપિયાનાં સિક્કાઓ છે. અને ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટો ચલણમાં છે. રૂપિયાનું નવું ચિહ્ન દેવનાગરી લિપીના र અને લેટીન Rનું સંયોજન કરીને બનાવવામાં આવ્યું છે. જે હવે આંતર્રાષ્ટ્રીય બજારોમાં ભારતીય ચલણનું પ્રતિનીધીત્વ કરે છે. Wikipediaતુર્કિશ લિરા વિશે
The lira is the official currency of Turkey and the Turkish Republic of Northern Cyprus, as well as one of the two currencies used in northern Syria under the country's interim government. One lira is divided into one hundred kuruş. Wikipedia