હોમINTC • NASDAQ
ઇન્ટેલ કોર્પોરેશન
$24.81
18 નવે, 03:10:41 PM GMT-5 · USD · NASDAQ · સ્પષ્ટતા
વલણમાંસૌથી વધુ કામકાજો થયા હોય તેવા સ્ટૉકશેરયુએસ પર લિસ્ટેડ સિક્યુરિટીયુએસમાં કંપનીનું મુખ્યાલય છે
અગાઉનો બંધ ભાવ
$24.35
આજની રેંજ
$24.16 - $24.89
વર્ષની રેંજ
$18.51 - $51.28
માર્કેટ કેપ
1.07 નિખર્વ USD
સરેરાશ વૉલ્યૂમ
6.49 કરોડ
P/E ગુણોત્તર
-
ડિવિડન્ડ ઊપજ
2.02%
પ્રાથમિક એક્સચેન્જ
NASDAQ
CDP હવામાન પરિવર્તન સ્કોર
A-
નાણાકીય
આવકનું સ્ટેટમેન્ટ
આવક
કુલ આવક
(USD)સપ્ટે 2024પ્રતિ વર્ષનો બદલાવ
આવક
13.28 અબજ-6.17%
ઑપરેટિંગ ખર્ચ
5.43 અબજ4.26%
કુલ આવક
-16.64 અબજ-5,702.36%
ચોખ્ખા નફાનું માર્જિન
-125.26-6,064.76%
શેર દીઠ કમાણી
-0.46-212.20%
EBITDA
3.47 અબજ-3.50%
લાગુ ટેક્સ રેટ
-86.98%
કુલ અસેટ
કુલ જવાબદારીઓ
(USD)સપ્ટે 2024પ્રતિ વર્ષનો બદલાવ
રોકડ + ટૂંકા ગાળાની થાપણો
24.09 અબજ-3.77%
કુલ અસેટ
1.94 નિખર્વ2.49%
કુલ જવાબદારીઓ
88.68 અબજ6.65%
કુલ ઇક્વિટિ
1.05 નિખર્વ
બાકી રહેલા શેર
4.31 અબજ
બુક વેલ્યૂ
1.05
અસેટ પર વળતર
-0.17%
કેપિટલ પર વળતર
-0.21%
રોકડમાંની ચોખ્ખી વધઘટ
(USD)સપ્ટે 2024પ્રતિ વર્ષનો બદલાવ
કુલ આવક
-16.64 અબજ-5,702.36%
કામકાજથી પ્રાપ્ત રકમ
4.05 અબજ-30.39%
રોકાણથી પ્રાપ્ત રકમ
-2.76 અબજ62.62%
નાણાકીય સેવાથી પ્રાપ્ત રકમ
-3.79 અબજ-550.36%
રોકડમાંની ચોખ્ખી વધઘટ
-2.50 અબજ-243.68%
મુક્ત રોકડ પ્રવાહ
1.28 અબજ457.35%
વિશે
ઇન્ટેલ કોર્પોરેશન એ અમેરિકન વૈશ્વિક ટૅકનોલોજી કંપની છે અને આવકને આધારે વિશ્વની સૌથી મોટી સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદક છે. તે x86 શ્રેણીના માઇક્રોપ્રોસેસર્સની શોધક છે, આ પ્રોસેસર્સ મોટા ભાગના પર્સનલ કમ્પ્યૂટરોમાં જોવા મળે છે. ઇન્ટેલની સ્થાપના 18 જુલાઇ 1968ના રોજ, Int egrated El ectronics કોર્પોરેશન તરીકે કરવામાં આવી હતી અને તે સાન્ટા ક્લેરા, કેલિફોર્નિયા, યુએસએમાં આવેલી છે. વધુમાં ઇન્ટેલ મધરબોર્ડ ચિપસેટ, નેટવર્ક ઇન્ટરફેસ કંટ્રોલર અને ઇન્ટિગ્રેટેડ સર્કીટ, ફ્લેશ મેમરી, ગ્રાફિક ચિપ્સ, એમ્બેડેડ પ્રોસેસર્સ અને સંદેશાવ્યવહાર અને કમ્પ્યુટિંગ સંબંધી અન્ય સાધનો પણ બનાવે છે. સેમિકન્ડક્ટરની શરૂઆત કરનારા રોબર્ટ નોયસી અને ગોર્ડોન મૂર દ્વારા સ્થપાયેલી અને એન્ડ્રુ ગ્રોવની વહીવટી આગેવાની અને દૃષ્ટિ સાથે વ્યાપક રીતે સંકળાયેલી, ઇન્ટેલ એડવાન્સ્ડ ચિપ ડિઝાઇન ક્ષમતા અને અદ્યતન ઉત્પાદન ક્ષમતાનું સરસ સંયોજન છે. મૂળભૂત રીતે મુખ્યત્વે એન્જિનિયર્સ અને ટેકનોલોજિસ્ટમાં જાણીતી ઇન્ટેલની 1990ની "ઇન્ટેલ ઇનસાઇડ" જાહેરાત ઝુંબેશે તેને અને તેના પેન્ટિયમ પ્રોસેસરને ઘરે ઘરે જાણીતાં નામ બનાવી દીધાં. ઇન્ટેલ એસઆરએએમ અને ડીઆરએએમ મેમરી ચિપ્સની પ્રારંભિક વિકાસકર્તા હતી અને 1981 સુધી તે જ તેનો મોટા ભાગનો કારોબાર હતો. Wikipedia
સ્થાપના
18 જુલાઈ, 1968
વેબસાઇટ
કર્મચારીઓ
1,24,800
વધુ શોધો
તમને કદાચ આમાં રુચિ હોઈ શકે છે
આ સૂચિ તાજેતરની શોધ, ફૉલો કરવામાં આવેલી સિક્યુરિટી અને અન્ય પ્રવૃત્તિમાંથી જનરેટ કરવામાં આવે છે. વધુ જાણો

બધો ડેટા અને માહિતી વ્યક્તિગત માહિતીના હેતુસર જેવી હોય, તેવી જ રીતે પ્રદાન કરવામાં આવે છે અને તેનો હેતુ નાણાકીય સલાહ માટે પણ કરાતો નથી તેમજ સોદાના હેતુસર કે રોકાણ, ટેક્સ, કાનૂની, એકાઉન્ટિંગ કે અન્ય સલાહ માટે કરાતો નથી. Google એ રોકાણ સલાહકાર અથવા કોઈ નાણાકીય સલાહકાર નથી અને તે આ સૂચિમાં શામેલ કોઈપણ કંપની અથવા તે કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલી કોઈપણ સિક્યુરિટી સંદર્ભે કોઈ મંતવ્ય, સુઝાવ કે મત વ્યક્ત કરતું નથી. કોઈપણ સોદા કરતાં પહેલાં કિંમતની ચકાસણી કરવા માટે કૃપા કરીને તમારા દલાલ કે નાણાકીય પ્રતિનિધિનો સંપર્ક કરો. વધુ જાણો
લોકો આ પણ શોધે છે
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
Google ઍપ
મુખ્ય મેનૂ