તમારી ફાઇલો સુરક્ષિત રીતે સ્ટોર કરો અને કોઈપણ ડિવાઇસ પરથી તેને ઍક્સેસ કરો

Google Drive સાથે સિંક કરવા કે Google Photosમાં બૅકઅપ લેવા માટે, તમારા કમ્પ્યુટર પરના ફોલ્ડરો પસંદ કરો તેમજ તમારા PC કે Mac પરથી સીધું તમારું બધું કન્ટેન્ટ ઍક્સેસ કરો

બૅનર

તમારા મોબાઇલ ડિવાઇસ પર Driveનો અનુભવ મેળવો

Drive બધા જ મહત્ત્વના પ્લૅટફૉર્મ પર ચાલે છે જેથી તમે તમારા બ્રાઉઝર, મોબાઇલ ડિવાઇસ, ટૅબ્લેટ અને કમ્પ્યુટર પર સરળતાથી કામ કરી શકો.