કીબોર્ડ શૉર્ટકટ્સ
Gmail અને Google ડ્રાઇવ
શોર્ટકટ | કાર્ય |
---|---|
CTRL + SHIFT + K | ચાલુ/બંધ ટોગલ કરો |
CTRL + ALT + SHIFT + K | ઇનપુટ સાધનો મેનૂ ખોલો |
માત્ર ચાઇનીઝ IME: | |
SHIFT | અંગ્રેજી અને ચાઇનીઝ મોડ વચ્ચે સ્વિચ કરો |
SHIFT + SPACE | સિંગલ-બાઇટ અક્ષરો અને ડબલ-બાઇટ અક્ષરો મોડ વચ્ચે સ્વિચ કરો |
CTRL + . | સિંગલ-બાઇટ અક્ષરો અને ડબલ-બાઇટ અક્ષરો વિરામચિહ્નો મોડ વચ્ચે સ્વિચ કરો |